રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું રાષ્ટ્રજોગ સંબોધન| PM મોદી ગુજરાત આવશે

2022-08-14 69

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે દિલ્હીથી સમગ્ર દેશને સંબોધન કરશે. આ અવસરે પર રાષ્ટ્રપતિ તરીકે મુર્મુનું દેશના નામે પ્રથમ સંબોધન હશે. આગામી 28 ઓગસ્ટે PM મોદી ગુજરાત આવી શકે છે. જ્યાં કચ્છમાં સ્મૃતિ વન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.